હિંમતનગર

King Palace, Nyaymandir, Himatnagar. 

 

 

          હિંમતનગર શહેરની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ. સ. ૧૪૧૧ થી ઈ. સ. ૧૪૪૩) કરી હતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ.૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ. સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને ઇ. સ. ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનું નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.

          ગુજરાત રાજ્યમાં ૧૯૪૯ના ઓગસ્ટ માસમાં અસ્તિત્વમાં આવ્યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદી ઉપરથી જિલ્લાનું નામ પડયું સાબરકાંઠા.

         હિંમતનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. હિંમતનગર આ તાલુકાનું તેમજ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.

ટપાલ કોડ       :-   ૩૮૩ ૦૦૧
ટેલીફોન કોડ    :-   ૦૨૭૭૨
વાહન કોડ       :-   જી. જે. ૦૯

**************************

હિંમતનગર તાલુકાના ગામો

Advertisements

3 Responses to હિંમતનગર

  1. D. R. Patel says:

    please send all taluka of gujarat villages names in your site as per Himatnagar you do it same to for all gujarat this is more helpful to othere. try it if possible.please. please.

  2. ખૂબસૂરત કામ છે ભાઈ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s