સંપર્ક

સલામ/નમસ્કાર, 

                મારૂ નામ “આસીફ કલાસિક”. અને હું હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની છું. અને સઉદી અરેબીયા માં એક નાની જોબ કરૂ છું. પણ મારો લગાવ તો ગુજરાતી ભાષામાં. આ બ્લોગ દ્વારા હું મારા ગામની ઓણખાણ આપી આપના સુધી પહોંચવા ઇચ્છું છું. કોઈ ભૂલચૂક દેખાય તો જણાવતા સંકોચ ના અનુભવતા. “મારૂ ગામ મારા અંદાજ માં” આ વિશે આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.

                 આપના સૂચનો સદા આવકાર્ય છે. આ અંગે આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવશો. આ ઉપરાંત, કોઈ લખાણમાં જો આપને ભૂલ જણાતી હોય તો તે અંગે સત્વરે અમારું ધ્યાન દોરશો.

                આપના સૂચનો પર ધ્યાન આપીને અમે આપના સંપર્કમાં રહીશું.

આભાર સહ…..

Advertisements

13 Responses to સંપર્ક

 1. Imran Vijapura says:

  શરૂઆત ઘણી સારી થઇ છે. આગળ પણ સફળ રહેશો.

 2. Rupen patel says:

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા-ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.આપ મુલાકાત લેશો. આભાર

 3. Huzefa Ibrahim says:

  The website is very informative and the post regarding GADHA is also very unique…..Wishing you best of luck and waiting for more such posts.

 4. Dilip Gajjar says:

  Sundeer blog..keep it up..with useful information

 5. Asif Classic says:

  Thank You Dilipbhai

 6. Imran Vijapura says:

  [01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
  [02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
  [03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
  [04] વલસાડ : ચીકુ
  [05] ડાકોર : ગોટા
  [06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
  [07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
  [08] જામનગર : કચોરી, પાન.
  [09] ખંભાત : હલવાસન, સુતરફેણી
  [10] લીમડી : કચરિયું
  [11] નડિયાદ : ચવાણું
  [12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
  [13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
  [14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
  [15] ખેડા : ઘઉંનો પોંક
  [16] બારડોલી : પાત્રા
  [17] જૂનાગઢ : કેરી
  [18] પોરબંદર : ખાજલી, થાબડી
  [19] થાન : પેંડા
  [20] ગોંડલ : મરચા,ગાંઠિયા
  [21] આણંદ : દાળવડા
  [22] પાલીતાણા : ગુલકંદ
  [23] ડિસા : બટાટા
  [24] ચોટીલા : ખાંડના લાડુ
  [25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી

  ગુજરાતના અલગ-અલગ શહેરો ના નામ તેમની પ્રખ્યાત વાનગીઓ સાથે નું લીસ્ટ છે. તો તમે તેને તમારા બ્લોગમાં મુકી શકો છો ?

 7. તમે જે માહિતી મૂકો છો તેનો સ્ત્રોત દર્શાવવો જરૂરી છે. ઘણાં કારણો છે. ૧) કૉપી રાઈટ, ૨) ઑથેન્ટિક/ભરોસાપાત્રતા અને ૩) જિજ્ઞાસુ વ્યક્તિ વધારે માહિતી મેળવી શકે.

 8. હા જરૂર થી વિનયભાઇ,
  હવે થી પહેલા સ્ત્રોત અને પછી લખાણ. ધન્યવાદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s