ઇદ મુબારક

પ્રિય મિત્રો,

આપ દરેક હિંદુ મુસ્લિમ વાચકોને હ્રદયના ઊંડાણથી ઈદ મુબારક….

Wishing you all a peaceful and prosperous Eid,
Enjoyed With your family and friends.
May Allah accept your deeds and forgive your lapses.

હા, ગળે દોસ્તો લગાવો, ઈદ છે,
કે શત્રુતા ને હટાવો, ઈદ છે.

છે કરૂણા,પ્રેમ, માનવતા હવે,
ડૂબકી દિલમાં લગાવો, ઈદ છે.

મૃત કે જીવીત કો’ના ભૂલશો,
કર દુઆ માટે ઉઠાવો, ઈદ છે.

રામ અલ્લાહ મેળવે છે હાથ ત્યાં,
સાફ દિલને પણ કરાવો, ઈદ છે.

વેર ભૂલીને મહોબતથી મળો ,
સુખ સપનાં બસ સજાવો, ઈદ છે.

કાવ્ય સ્ત્રોત :- ખૂલી આંખનાં સપનાં

Eid is a Thanksgiving Day:
Muslims assemble in a brotherly and joyful atmosphere to offer their gratitude to Allah for helping them to fulfill their spiritual obligations prior to the ‘Eid.
 
Eid is a Day of Remembrance:
The Muslims pray to Allah and glorify His name to demonstrate their remembrance of His favours.
 
Eid is a Day of Victory:
The devotee who succeeds in attaining his spiritual rights and growth receives the Eid with a victorious spirit.
 
Eid is a Day of Harvest:
Allah gives infinitely to those who are sincerely concerned with the general welfare of their fellow believers.
 
Eid is a Day of Forgiveness:
When Muslims assemble in the congregation of the Day, they whole-heartedly pray for forgiveness and strength in faith. And Allah has assured those who approach Him with sincerity of His mercy and forgiveness.
 
Eid is a Day of Peace:
When a Muslim establishes peace within his heart by obeying the Law of Allah and leading a disciplinary life, he has certainly concluded a most invioble treaty of peace with Allah.
From : Asif Classic &  Family
Advertisements

About આસીફ કલાસિક

“આસીફ કલાસિક”. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની. વધુ જાણકારી માટે જુઓ "મારી વ્યાખ્યા…!"
This entry was posted in ઇસ્લામિક...., શુભેચ્છા...., English..... Bookmark the permalink.

5 Responses to ઇદ મુબારક

 1. ઈદનું કાવ્ય કાવ્યધારા પરથી લીધેલું છે એવી લાઈન ઉમેરી દીધી હોત તો?

 2. નમસ્કાર વિનયભાઇ,
  ચોક્કસ. હું આપની વાતને ધ્યાનમાં રાખીશ. પણ હવે હું આ લાઇન ઉમેરી શકું ?

 3. sapana says:

  પ્રિય આસીફભાઈ

  તમને અને તમારાં કુટુંબને ઈદની શુભકામના અને ઈદમુબારક…ઉપર લખેલી ગઝલ મારાં બ્લોગ કાવ્યધારામાં થી લીધેલ છે માટે આપે મારૂ નામ નીચે લખવું જરુરી છે..ભવિષ્યમાં કૉઇ પણ કવિની રચના લખો તો નામ જરૂર લખો.કારણકે બધાં હકો કવિના હોય છે.ફરી તમારો આભાર કે મારી ગઝલ તમારા બ્લોગમા લીધી.અને ઇદમુબારક આપ સર્વને
  સપના વિજાપુરા

 4. સપનાજી – આભાર
  આપની કોમેન્ટ ખુબ ગમી અને કંઇક શીખવા પણ મળ્યું. ખરેખર આપનું આ કાવ્ય તો મારા મિત્રના મેઇલમાંથી લીધેલ છે. આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.

 5. યાદ રાખો, ઈમેઈલ એ અંગત માધ્યમ છે, જ્યારે બ્લોગ એ જાહેર માધ્યમ છે.

  ઈમેઈલમાં કન્ટેન્ટ મળી જાય એટલે એને પ્રસિદ્ધ કરવાના કૉપીરાઈટ આપોઆપ મળી જતા નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s