આપણા ગુજરાતમાં સૌથી મોટુ શું છે ?

જિલ્લો (વિસ્તાર) :- કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિ.મિ.
જિલ્લો (વસતી) :- અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
પુલ :- ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર),
લંબાઇ: ૧૪૩૦ મીટર
મહેલ :- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા 
ઔધ્યોગિક સંસ્થા :- રિલાયન્સ
ડેરી :- અમુલ ડેરી, આણંદ 
નદી :- નર્મદા 
યુનિવર્સીટી :- ગુજરાત યુનિવર્સિટી.
સિંચાઇ યૉજના :- સરદાર સરોવર 
બંદર :- કંડલા 
હૉસ્પિટલ :- સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
શહેર :- અમદાવાદ 
રેલવે સ્ટેશન :- અમદાવાદ
સરોવર :- નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
સંગ્રહસ્થાન :- બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
પુસ્તકાલય :- સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
દરિયાકિનારો :- જામનગર, ૩૫૪ કિમિ
લાંબી નદી :- સાબરમતી, ૩૨૦ કિમિ
ઊંચુ પર્વતશિખર :- ગોરખનાથ (દત્તાત્રેય)–ગિરનાર,
ઊચાઇ ૧,૧૭૨ મીટર
વધુ મંદિરો વાળુ શહેર :- પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
મોટી પ્રકાશન સંસ્થા :- નવનીત પ્રકાશન 
મોટુ ખાતર કારખાનુ :- ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ.,
ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો 
ખેત ઉત્પાદન બજાર :- ઊંઝા, મેહસાણા જિલ્લો 

About આસીફ કલાસિક

“આસીફ કલાસિક”. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની. વધુ જાણકારી માટે જુઓ "મારી વ્યાખ્યા…!"
This entry was posted in ગુજરાત..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s