કોમ્પ્યુટરમાં શબ્દોની કરામત

કોમ્પ્યુટર માં કરો શબ્દની કરામત….. નીચે મુજબ અનુસરો અને જાદુ જુઓ…..

૧. માઇક્રોસોફટ વિન્ડોઝમાં નામ બદલીને જાદુ જુઓ…..

તમારા કોમ્પ્યુટર માં કોઇપણ ફોલ્ડરને રીનેમ (Rename) કરીને ફોલ્ડરનું કોઇ પણ નામ લખી નીચે મુજબ શબ્દને કોપી કરી અથવા ટાઇપ કરીને એન્ટર (Enter) મારો અને પછી ??????????

(.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D})

આ અખતરો નવું ફોલ્ડર બનાવીને જ કરજો, નહિં તો કંઇ ક નવું કરશો.

૨. નોટપેડ માં કંઇ ક નવું…..

નીચે કૌંસ માં લખેલા શબ્દોને કોપી કરો અને નોટપેડ (Notepad) માં સેવ કરી (કોઇપણ નામ આપી) ફાઇલ ને ક્લોઝ (Close) કરી ફરીથી ઓપન (Open) કરો અને પછી ??????????

(Best see you magic)

– Asif Classic

Advertisements

About આસીફ કલાસિક

“આસીફ કલાસિક”. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની. વધુ જાણકારી માટે જુઓ "મારી વ્યાખ્યા…!"
This entry was posted in કોમ્પ્યુટર..... Bookmark the permalink.

8 Responses to કોમ્પ્યુટરમાં શબ્દોની કરામત

 1. ઘણા સમય પહેલાં મેં પણ આવા જ વિષય પર માઈક્રોસોફ્ટનો જાદુ એવા નામ સાથે પોસ્ટ કરી હતી.

 2. mahipatsinh parmar says:

  vah khub saras

 3. mohsin says:

  can u tell me plz how t make a new folder by “con” name?

 4. mohsin says:

  i want hide only name of folder from desktop but how? i dont know can u help me plz !

 5. mohsin says:

  plz reply

 6. mohsin says:

  kyu sir nh jante

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s