મારી કંઇ જરૂર તો નથી ને…..
“મારી ઓળખાણ”
સલામ/નમસ્કાર,
મારૂ નામ “આસીફ કલાસિક”. અને હું હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની છું. અને સઉદી અરેબીયા માં એક નાની જોબ કરૂ છું. પણ મારો લગાવ તો ગુજરાતી ભાષામાં. આ બ્લોગ દ્વારા હું મારા ગામની ઓણખાણ આપી આપના સુધી પહોંચવા ઇચ્છું છું. કોઈ ભૂલચૂક દેખાય તો જણાવતા સંકોચ ના અનુભવતા. "મારૂ ગામ મારા અંદાજ માં" આ વિશે આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.હોલસેલ ના વહેપારી
અનુક્રમણિકા….
“મારૂ ગામ મારા અંદાજ માં”
-
આવેલા અતીથીઓ
- 9,105 ભલે પધાર્યા
-
કંઇક નવું જ, હંમેશા તાજું…
- આસીફ ક્લાસિકનો એક નવા નામથી બ્લોગ
- વિશ્વની અજાયબીઓ
- ઇદ મુબારક
- એક સમયનું “ઇલ્વદુર્ગ” આજનું “ઇડર”
- The Kaba: Its Size and History
- ગુજરાતના જોવાલાયક સ્થળો
- આપણા ગુજરાતમાં સૌથી મોટુ શું છે ?
- ગુજરાતના જિલ્લાઓ
- કેટલાક ઉપયોગી સૂત્રો
- કેટલાક સંકેતો
- ગુજરાતની વાનગીઓ
- ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ
- ભારતનાં ૧૧ માં રાષ્ટ્રપતિશ્રી
- ભારતનાં પ્રધાનમંત્રીશ્રીઓ
- ભારતનાં રાજ્યો
- Stop… You Burn your life flower
- વાહ રે વાહ
- The Crown of All Palaces “TAJ MAHAL”
- કેટલા વાગ્યા છે ?
- Cheetah
- Computer Languages
- Countries of the world in alphabetical order
- અવકાશી પદાર્થો
- શરીર અને તેના ભાગો
- કોમ્પ્યુટર અને તેના ભાગો
- હાથની કરામત
- અરે ! આ શું છે ?
- સૌથી મોટો કૃત્રિમ દરિયા કિનારો
- સુંદર ચહેરો – આ કોનો હશે ?
- સુંદર પેઇન્ટીંગ
- સૌથી મોટુ શું ? દરિયા કિનારો કે ટોવેલ ?
- એક બલ્બની અકાલ્પનિય ડીઝાઇન
- એક અનોખી સાયકલ
- ઇસ્લામિક આલ્ફાબેટ
- વાહન પાર્સીંગ નંબર
- કોમ્પ્યુટરમાં શબ્દોની કરામત
- કેલેન્ડર ૨૦૧૦ – ૨૦૧૧
ઇસ્લામિક આલ્ફાબેટ
This entry was posted in ઇસ્લામિક..... Bookmark the permalink.

Phelivaar jova malyu…
સુંદર, ઘણા સમય પહેલા શીખવા પ્રયત્ન કરેલ.
આ છેલે,વચે,પહેલા એટલે શું?
ડે અને પે શબ્દો આવે? મને લખાવેલ કક્કા મા હતા.
ડો. ભરતભાઇ સાહેબ,
આ આલ્ફાબેટ માં ડે (ડ) માટે “દૌઅદ, દાલ, ઝાલ” અને પે (પ) માટે “બે” નો ઉપયોગ થાય છે. અને ગુજરાતી અને બીજી બધી ભાષાઓમાં અડધા શબ્દો જે રીતે વપરાય છે. એમ અડધા શબ્દો અને શરૂઆતના લખાણમાં અલગ અલગ આલ્ફાબેટ વાપરવામાં આવે છે. અને એમજ છેલ્લે પણ ઇસ્લામિક આલ્ફાબેટ અલગ જ પ્રકારના હોય છે. અને વધારે માહીતી માટે આપને હું સમયમળે થોડા ઉદાહરણો મોકલી આપીશ. ધન્યવાદ.
વાહ આશિફ ભાઇ