સલામ/નમસ્કાર,
મારૂ નામ “આસીફ કલાસિક”. અને હું હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની છું. અને સઉદી અરેબીયા માં એક નાની જોબ કરૂ છું. પણ મારો લગાવ તો ગુજરાતી ભાષામાં. આ બ્લોગ દ્વારા હું મારા ગામની ઓણખાણ આપી આપના સુધી પહોંચવા ઇચ્છું છું. કોઈ ભૂલચૂક દેખાય તો જણાવતા સંકોચ ના અનુભવતા. "મારૂ ગામ મારા અંદાજ માં" આ વિશે આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.
Are Wah adbhut cycle…
ક્યાં મળે? કે પછી ફોટોશોપની કરામત છે?
આ ફોટોશોપની કરામત નથી પણ સઉદી અરેબીયાના માર્કેટમાંથી તમે પણ આ સાયકલ ખરીદી શકો છો.